લોકમિત્રા સંસ્થાના કામ વિષેની દસ્તાવેજી ફિલ્મ

લોકમિત્રાનું સ્વપ્ન છે કે

ભારતનો ગ્રામ સમાજ સ્થાનિક જ્ઞાન, કૌશલ્ય તથા સહભાગી પ્રયત્નો વડે પોતાની જીવન જરૂરીયાતોની ખેંચ વગરનું મૂલ્યનિષ્ઠ, શાંત, આરોગ્યમય તેમજ સંપીલું જીવન જીવતો થાય.

પ્રયત્ન

માનવ હંમેશા ઉદર્વગામી છે તેવા દૃઢ વિશ્વાસ શાથે

લોકમિત્રા

તળપદી વિશેષતાઓ અને મર્યાદાઓ ધ્યાનમાં રાખી ને સત્ય અને સંવાદીતામૂલક પ્રક્રિયાથી વંચિત ગ્રામ સમાજની કેળવણી, જીવન ધોરણ સુધારવા તેમજ પર્યાવરણીય સંતુલનનું કામ કરશે.