કુદરતી સંસાધન વિકાસ

માણસના જીવનને સ્વસ્ત રીતે વિકસાવવામાં સમૃધ્ધ કુદરતનો ફાળો હોય તે અત્યંત આવશ્યક છે. પરંતુ ખેતી અને પશુપાલન આધારિત અર્થ વ્યવસ્થાનો તો આધાર સ્તંભ જ સમૃધ્ધ કુદરતી સ્રોતો છે.

પૂરતું અને ગુણવત્તાસભર પાણી, કસદાર પોત વળી જમીન અને ‘ભગીરથ’ કર્તૃત્વ અદા કરતી વનસ્પતિ, આ ત્રણેયનું સંચયન, સંરક્ષણ, સર્વધન તથા વ્યવસ્થાપન કરવાના પ્રયત્નો એટલે લોકમિત્રા મારફત થયેલા

  • ચેકડેમ તળાવડા ૧૧૦ જેટલા ૭ ગામોમાં
  • ટ્રેનચીઝ ૧૭ થી ૧૮ હાજર ૫ ગામોમાં
  • પડતર જમીનમાં ઘાસ, આવળ તથા વગડાઉ વૃક્ષોની વાવણી ૬૦ હેક્ટર જમીન ૬ ગમોમાં
  • છાપરાના વરસાદી પાણીને સંઘરવા મટકા ટાંકાનું નિર્માણ ૩૮૬ ઘરોમાં ૧૧ ગામોમાં
  • પીવાનું પાણી સંઘરવા ૧૧ લાખ લીટરનો ટાંકો ૧ ગામમાં